vtet foundation
વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ /પબ્લિક પ્રાઈવેટ પાર્ટીશીપેશન પ્રોજેક્ટ (પીપીપી)અન્વયે જનતા પાસેથી દાન,ફંડ,ફાળો સ્વીકારી ટ્રાફિક માનદ સેવકોની ભરતી કરી તેઓપાસેથી નીચે પ્રમાણેની કામગીરી કરી લોકભાગીદારીનું સરકારશ્રીનો હેતુ ને મદદરૂપ થવામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. ૧ ) તમામ પ્રકારે ટ્રાફીકનું સરળ…